" આંખોને ચેન "

by rana mayurrajsinh
(surat)

" આંખો ને ચેન નથી આવતું
તારા વગર મન નથી માનતું
તું મને ભૂલી જઈશ
પણ હું તને કેમ ભુલાવીશ "....(2)
રેપ -તારા વગર નથી જતા મારા દિવસ
કેમ કહું તને માય ફીલિંગ્સ સો નર્વસ
તું એ કેમ કરી બેવફાઈ
હવે નથી જોતી મને તારી સફાઈ
હવે હું કેમ કરું તારા પર યકી
હવે નથી તારી ફિકર
ચલ હવે મારાથી દુર જા નથી જોતો તારો પ્રેમ
બસ હવે તારી થયી ગયી છે ઓવર ગેમ
બેબી તું તો મારા દિલ માં સમાઈ ગયી
અંદરો અંદર તું મને કેમ ખાઈ ગયી
આંસુ ના સહારે હું તને યાદ કરાવું
જો રેપ ના સહારે મારી ઝીંદગી સભળા વું
મને છોડી ગયી તું,લાગ્યું છુટી ગયી સાંસ
બની ગયો છુ હું તારા વગર એક જીવતી લાશ।
" આંખો ને ચેન નથી આવતું
તારા વગર મન નથી માનતું
તું મને ભૂલી જઈશ
પણ હું તને કેમ ભુલાવીશ "....(2)
રેપ -ખાધી હતી કસમ ,જોયું તું એક સપનું
યાર તું પણ કેતી એ સપના માં ઘર એક આપ્ળું
હવે સુ થયું ,દિલ કેમ તોડી ગયી
અધુરી રાહ માં મને કેમ છોડી ગયી
યારા તારી યાદ મને એટલી સતાવે
રાતોના હું જાગું મને નિદ ના આવે
તને કેટલો ચાહું,ચારો તરફ તારો ચહેરો જ નજર આવે
મારા દિલ નો હાલ કોઈ તને આવી સભ્ડાવે
તારા સાથે બીતેલા એક એક પલ મને યાદ છે
દુઆ તારા માટે ના કોઈ ફરિયાદ છે
તારા દિલ નું શું,તારી તો શું વાત છે
અંત છે આ મારો। કે તારી નવી શરૂઆત છે
એ તારું મારી પાસ આવું,પાસ આવી મારા દિલ માં સમાવું
હું બન્યો તારો દીવાનો ,તારા વગર ના એક પલ જીવાનો
હવે હું તારી માટે એક ગુજરી ગયેલો જમાનો।
" આંખો ને ચેન નથી આવતું
તારા વગર મન નથી માનતું
તું મને ભૂલી જઈશ
પણ હું તને કેમ ભુલાવીશ "....(2)
ONLY ON BAPU

Click here to post comments

Join in and write your own page! It's easy to do. How? Simply click here to return to Post Your Lyrics.