'' SATURDAY IN GUJRATI LIRIX"

by rana mayurrajsinh
(surat)

''ઓન્લી ઓન બાપુ''
પેલા તો છોરી બહુ શરમાતી
પૂછ્યા વગર ઘર ની બહાર ના જાતી
જેવી ગમી સીટી ની ફ્લેવર
બદલીગયા એના તેવર
પાર્ટી ની વાત કરતી રહતી એ તો સેટરડે સેટરડે કરતી રહેતી રે
છોરી સેટર દે સેટર દે કરતી રહેતી રે
સેટર દે સેટર દે સેટર દે સેટર દે।
રેપ- હા આજ ફરી શનિવાર આવ્યો
પાર્ટી શાર્ટી કરવા ને છોરિયો તૈયાર
રોજ રોજ શોર્ટ માં હોટ થયી ને જાતિ ડિસ્કો
જેવા તેવા ને તો કહી દે તી અહિયાથી ખ્સકો
એ ને ગાડી જોઈ એ લાંબી જેમાં હોય ફુલ્લ એ સી
એનો લુક જુવો તો લાગે થોડો દેસી
ફોરેન થી આવી છોરી યુનિવર્સીટી માં ભણે
કહે છે હું તો સ્ટુડન છુ પર મને છે દાઉદ
તને જોઈ ને છોરાઓ ના દિલ માં ધક ધક
આવતી તું તો ઔડી હોન્ડા માં જતી જલ્દી તું ખીસક શક સક
બેબી વ્હોટ થ ફક.
ફ્લોર પર કુદી કુદી ને છોરી ક્લબ માં નાચે
સ્ટેપ બધા એ તો બોલીવૂડ ના કરે ,સાચે
ક્લબ એ તો શોર્ટ શોર્ટ માં ,સેક્સ્યી લાગે હોટ હોટ માં
તું પણ એક આવી ગોત ગોત યાર।
છોરી સેટર દે સેટર દે કરતી રહેતી રે
છોરી સેટર દે સેટર દે કરતી રહેતી રે
સેટર દે સેટર દે સેટર દે સેટર દે।
only on BapU

Click here to post comments

Join in and write your own page! It's easy to do. How? Simply click here to return to Post Your Lyrics.